News Continuous Bureau | Mumbai TMKOC new entry: ટીવીના સૌથી હિટ ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 કરીશ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક કલાકાર ચાહકો ના ફેવરિટ છે.આ શો ના ઘણા કલાકારો હવે આ શોનો ભાગ નથી, પરંતુ લોકો તેમના જીવનના દરેક અપડેટથી વાકેફ રહેવા માંગે છે. પછી તે દયા… Continue reading TMKOC new entry: મહેતા સાહેબ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આ પાત્ર ની થઇ એન્ટ્રી, જાણો કઈ અભિનેત્રી એ લીધું કોનું સ્થાન
