News Continuous Bureau | Mumbai Ranbir kapoor: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર 41 વર્ષ નો થઇ ગયો છે. આ અવસર પર અભિનેતાએ તેના ચાહકો અને પાપારાઝી સાથે કેક કાપીને આ ખાસ અવસરની ઉજવણી કરી હતી. રજેના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. આ દરમિયાન રણબીર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો, તેણે જીન્સ સાથે ગ્રે સ્વેટશર્ટ પહેર્યું હતું. રણબીર કપૂરે… Continue reading Ranbir kapoor: રણબીર કપૂરે પાપારાઝી અને ફેન્સ સાથે આ રીતે મનાવ્યો પોતાનો 41 મો જન્મદિવસ
