News Continuous Bureau | Mumbai India-Russia Oil Deal ભારત અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ફરી એકવાર તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 500% જેટલો જંગી ટેરિફ (કર) લાદવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. આ પગલા દ્વારા અમેરિકા ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા દબાણ… Continue reading India-Russia Oil Deal: રશિયન તેલ પર 500% ટેરિફની ટ્રમ્પની ધમકી સામે ભારતની લાલ આંખ, રાષ્ટ્રીય હિત માટે નમવાની ચોખ્ખી ના
