News Continuous Bureau | Mumbai Rani Laxmibai PM Modi: હિંમત અને દેશભક્તિના સાચી પ્રતિમૂર્તિ ઝાંસીની નીડર રાણી લક્ષ્મીબાઈની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. Rani Laxmibai PM Modi: X પર એક પોસ્ટમાં તેમણે ( Narendra Modi ) કહ્યું: “હિંમત અને દેશભક્તિના સાચા મૂર્ત સ્વરૂપ ઝાંસીની નિર્ભય રાણી લક્ષ્મીબાઈને ( Rani Laxmibai )… Continue reading Rani Laxmibai PM Modi: PM મોદીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, તેમની બહાદુરીની પ્રશંસા કરતા કહી આ વાત..
