News Continuous Bureau | Mumbai મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે રાજ્ય સરકારને સમિતિનો રિપોર્ટ મળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ ચિંતા કરીને તેમના નીતિ-નિયમો, રીતિ-રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી Uniform Civil Code: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ… Continue reading Uniform Civil Code: ગુજરાતમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા સમિતિ રચાઈ, આટલા દિવસમાં રાજ્ય સરકારને અહેવાલ સોંપશે
