News Continuous Bureau | Mumbai Ranveer Allahbadia Girlfriend: જાણીતા પોડકાસ્ટર અને યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા (BeerBiceps) ફરી એકવાર પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી IPL મેચ દરમિયાન રણવીર તેની નવી ગર્લફ્રેન્ડ જૂહી ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. રણવીરે પોતે જ આ સંબંધની સત્તાવાર પુષ્ટિ કરી છે, જેના કારણે સોશિયલ મીડિયા… Continue reading Ranveer Allahbadia Girlfriend: શું રણવીર અલ્હાબાદિયા અને જૂહી ભટ્ટ રિલેશનશિપમાં છે? આઈપીએલની મેચમાં સાથે જોવા મળતા ચાહકોમાં શરૂ થઈ ચર્ચા
