News Continuous Bureau | Mumbai Ranveer Singh Pralay Movie Update:બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ હાલમાં પોતાની આગામી ફિલ્મોને લઈને સતત ચર્ચામાં છે. એક તરફ ૧૯ માર્ચના રોજ તેમની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવન્જ’ રિલીઝ થવાની તૈયારીમાં છે, ત્યારે બીજી તરફ તેમની જોમ્બી એક્શન ફિલ્મ ‘પ્રલય’ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મમાં ફીમેલ લીડ તરીકે કલ્યાણી પ્રિયદર્શન બાદ હવે… Continue reading Ranveer Singh Pralay Movie Update: રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: કલ્યાણી પ્રિયદર્શન બાદ સાઉથની આ બ્યુટી મચાવશે ધૂમ.
