News Continuous Bureau | Mumbai Abhishek Ghosalkar : મુંબઈ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. દરમિયાન, ઘોસાલકર ફાયરિંગ કેસમાં હવે મુંબઈ પોલીસ ( Mumbai Police ) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, અને આ ઘટના પાછળનું ચોક્કસ કારણ પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ મોરિસ… Continue reading Abhishek Ghosalkar : મોરિસ નોરાન્હાએ પહેલા મિત્રતા કરી… પછી પ્લાનિંગ બનાવી અભિષેક ઘોસાલકરની કરી હત્યા.. જાણો શું હતું આ હત્યા પાછળનું કારણ..
