News Continuous Bureau | Mumbai Dausa News: દૌસા રાજસ્થાનમાં ખાકી ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. રક્ષક જ ભક્ષક બને તો કોનો ભરોસો કરી શકાય? દૌસામાં સબ ઇન્સ્પેક્ટર દ્વારા 4 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલો લાલસોટ વિધાનસભા વિસ્તારના રાહુવાસ… Continue reading Dausa News: રાજસ્થાનના દૌસામાં સબ ઈન્સ્પેક્ટર બન્યો હેવાન, 4 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર.. ચૂંટણી પ્રચારમાં ભાજપે બનાવ્યો મુદ્દો.. જાણો વિગતે…
