News Continuous Bureau | Mumbai Mumbai Airport Wildlife Smuggling: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક (CSMIA) પર કસ્ટમ વિભાગે એક ભારતીય મુસાફર શારુક્કન મોહમ્મદ હુસેન ને દુર્લભ અને જીવંત વિદેશી પ્રાણીઓની તસ્કરી કરતા ઝડપ્યો. બૅન્કોકથી આવેલા હુસેનની ટ્રોલી બેગમાં તપાસ દરમિયાન બે હની બેર (Kinkajou), બે પિગ્મી મર્મોસેટ (Pygmy Marmoset – દુનિયાના સૌથી નાના વાંદરા) અને ૫૦ અલ્બિનો રેડ-ઈયર… Continue reading Mumbai Airport Wildlife Smuggling: મુંબઈ એરપોર્ટ પર દુર્લભ અને સંરક્ષિત પ્રાણીઓની તસ્કરી, કસ્ટમ વિભાગે કરી આવી કાર્યવાહી
