News Continuous Bureau | Mumbai ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના બનાસકાંઠામાં ઉલ્કાઓ પડી હતી. રાંટીલા ગામના રહેવાસીઓ અનુસાર, 15 ઓગસ્ટના રોજ જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં જોરદાર વિસ્ફોટ થયો હતો. એવું લાગ્યું કે જાણે કોઈ વિમાન ત્યાંથી પસાર થયું હોય. આ ઉલ્કા લીમડાના ઝાડ પર પડી હતી. જેના કારણે વૃક્ષ ખરાબ રીતે તૂટીને જડમૂળથી ઉખડી ગયું… Continue reading ખગોળીય ઘટના.. બુધ ગ્રહ પરથી તૂટીને ગુજરાતમાં પડી હતી ઉલ્કાપિંડ, 170 વર્ષ બાદ જોવા મળી આવી ઘટના
