News Continuous Bureau | Mumbai AstraZeneca Vaccine side effect : કોરોના રોગચાળાએ સમગ્ર વિશ્વમાં તાંડવ મચાવ્યો હતો. આ મહામારીને કારણે કરોડો લોકોના મોત થયા હતા. અને હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ ગઈ હતી. તે સમયે આ મહામારી સામે લડવા માટે ભારત સરકારે રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. રસીકરણ માટે સરકારે ઘણા પ્રયત્નો પણ કર્યા હતા. દરમિયાન હવે કોરોના સમયગાળા દરમિયાન… Continue reading AstraZeneca Vaccine side effect : કોવિશિલ્ડ રસી બની શકે છે હાર્ટ એટેક- બ્રેઈન સ્ટ્રોકનું કારણ! AstraZeneca કંપનીએ કોર્ટમાં સ્વીકાર્યું
