આજનો દિવસ ૨૧ માર્ચ ૨૦૨૧, રવિવાર, વિ. સંવત ૨૦૭૭ "તિથિ" – ફાગણ સુદ સાતમ "દિન મહીમા" – સ્વામી. મંદિર પાટોત્સવ- ગોધરા, રાજયોગ સૂ.ઉ. થી ૭.૧૧, હોળાષ્ટક શરૂ ૭.૧૧, શ્રીરાકેશજી જન્મ ઉત્સવ- નાથદ્વારા, પા.જમશેદજી નવરોઝ "સુર્યોદય" – ૬.૪૨ (મુંબઈ) "સુર્યાસ્ત" – ૬.૪૮ (મુંબઈ) "રાહુ કાળ" – ૧૭.૧૮ થી ૧૮.૪૮ "ચંદ્ર" – મિથુન, આજે જન્મેલા બાળકની રાશી… Continue reading આજે તારીખ ૨૧.૩.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.
