આજનો દિવસ ૨ મે ૨૦૨૧, રવિવાર, વિ. સંવત ૨૦૭૭ "તિથિ" – ચૈત્ર વદ છઠ્ઠ "દિન મહીમા" – રવિયોગ ૮.૫૯ શરૂ, વિષ્ટી ૧૪.૫૧ થી ૨૬.૧૦ સુધી "સુર્યોદય" – ૬.૧૧ (મુંબઈ) "સુર્યાસ્ત" – ૬.૫૯ (મુંબઈ) "રાહુ કાળ" – ૧૭.૨૪ થી ૧૮.૫૯ "ચંદ્ર" – ધન, મકર (૧૪.૪૪), આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૪૪ સુધી ધન ત્યારબાદ મકર રહેશે.… Continue reading આજે તારીખ ૨.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.
