News Continuous Bureau | Mumbai TCS Q2 Results: દેશની સૌથી મોટી IT કંપની- Tata Consultancy Services (TCS) એ નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 5 ટકાનો વધારો થયો છે. TCS એ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 11,909 કરોડનો નફો નોંધાવ્યો છે. આ આંકડો બજારની અપેક્ષા કરતાં ઓછો છે. Q2 FY24 માટે… Continue reading TCS Q2 Results: રતન ટાટાની આ કંપનીએ ડિવિડન્ડની કરી જાહેરાત, કર્યો કરોડો રૂપિયાનો નફો, જાણો કંપની વિશે..
