News Continuous Bureau | Mumbai Ravindra berde: મરાઠી ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવ્યા છે. મરાઠી ફિલ્મ અભિનેતા રવિન્દ્ર બેરડે નું નિધન થયું છે. તેમણે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.તેઓ છેલ્લા કેટલાક સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા. તેઓ થોડા મહિનાઓથી ટાટા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.તમને જણાવી દઈએ કે,રવિન્દ્ર બેરડે ફિલ્મ અભિનેતા લક્ષ્મીકાંત બેરડે ના ભાઈ હતા.બંનેએ ઘણી ફિલ્મોમાં… Continue reading Ravindra berde: મરાઠી ઇન્ડસ્ટ્રી માં શોક નો માહોલ, લક્ષ્મીકાંત બેરડે ના ભાઈ રવિન્દ્ર બેરડે નું 78 વર્ષ ની વયે થયું નિધન, આ બીમારીથી પીડિત હતા અભિનેતા
