News Continuous Bureau | Mumbai Raymond Share: ગૌતમ સિંઘાનિયાની ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની રેમન્ડ લિમિટેડના શેરમાં ( Stock Market ) શુક્રવારે તોફાની વધારો જોવા મળ્યો હતો. ગૌતમ સિંઘાનિયાની કંપનીના શેર શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન 18 ટકાથી વધુ ઉછળ્યા હતા અને નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ તોફાની ઉછાળાનું કારણ કંપનીના ડિમર્જરની જાહેરાત માનવામાં આવી રહી છે. વાસ્તવમાં ટેક્સટાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની… Continue reading Raymond Share: ડિમર્જરની જાહેરાત પછી, રેમન્ડનો સ્ટોક રોકેટ બન્યો, 18 ટકા સુધી ઉછળ્યો.. જાણો વિગતે…
