News Continuous Bureau | Mumbai RBI Threat Alert: દેશભરના કરોડો બેંક ખાતાધારકો માટે એક ખરાબ સમાચાર છે. ભારતીયોના બેંક ખાતાઓ ( Bank accounts ) પર હાલ સાયબર હુમલાનો ખતરો મંડરાય રહ્યો છે. આરબીઆઈએ આ ખતરાને લઈને હવે એલર્ટ પણ જાહેર કર્યું છે. સેન્ટ્રલ બેંકે બેંક ખાતાઓ પર સાયબર હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને તમામ બેંકોને આ માટે તૈયાર… Continue reading RBI Threat Alert: દેશમાં સાયબર હુમલાના ખતરા અંગેની માહિતી મળતા, RBIએ હવે બેંકોને જાહેર કર્યું એલર્ટ..જાણો વિગતે…
