News Continuous Bureau | Mumbai ભારત(India)માં જ્યાં શહેરો, રેલવે સ્ટેશનો(Railway station)ના નામ બદલવા(Name change)ની પરંપરા ચાલી રહી છે ત્યાં આ મુસ્લિમ બહુમતીવાળા આ દેશનું તો નામ જ બદલાઈ ગયું. તુર્કી(Turkey)ની રેચેપ તૈયબ એર્દોઆનની સરકારે દેશનું સત્તાવાર નામ બદલી નાખ્યું છે. તુર્કી હવે સત્તાવાર રીતે રિપબ્લિક ઓફ તુર્કિયે(Republican of Türkiye) એવા નામથી ઓળખાશે. સંયુક્ત રાષ્ટ્રસંઘે(United Nations) પણ તુર્કીના પ્રસ્તાવને… Continue reading લ્યો કરો વાત- આ રાષ્ટ્રપતિએ શહેર કે રેલવે સ્ટેશનનું નહીં પણ દેશનું જ નામ બદલી દીધું- હવે આ નામથી ઓળખાશે
