News Continuous Bureau | Mumbai અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વ વ્યાપારમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના અગાઉના કરવેરાના નિયમોને ગેરકાનૂની જાહેર કરતા રાષ્ટ્રપતિએ તાત્કાલિક અસરથી તમામ દેશોમાંથી આવતી વસ્તુઓ પર 10% વૈશ્વિક કર લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ અંગેની પુષ્ટિ કરી છે, જેની સીધી અસર ભારતના નિકાસકારો પર પડી શકે… Continue reading Donald Trump Tariff: ભારતીય નિકાસકારો સાવધાન! ટ્રમ્પના ૧૦% ગ્લોબલ ટેરિફથી શું ભારતીય અર્થતંત્રને લાગશે ઝટકો? જાણો સંપૂર્ણ વિશ્લેષણ
