News Continuous Bureau | Mumbai લોન રીકવરીને(Loan reovery) નામે મોર્ફ કરેલા ફોટોથી બ્લેકમેઈલિંગ(Blackmailing) કરવામાં આવતા મલાડના યુવકે આત્મહત્યા કરી હોવાનો બનાવ હજુ તાજો છે ત્યા મલાડના જ કુરારમાં આવો જ બીજો બનાવ નોંધાયો છે, જેમાં યુવકને લોન વસૂલીને નામે બ્લેકમેલ કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસની નિષ્ક્રિયતા સામે જોકે હવે સ્થાનિક લોકોની સાથે જ લોન કન્ઝયુમર… Continue reading મલાડમાં રિકવરી એજેન્ટનો આતંક, લોન વસૂલીના નામે બ્લેકમેઈલિંગનો ધંધો ફૂલ્યોફાલ્યો, પોલીસ નિષ્ક્રિય; જાણો વિગતે.
