News Continuous Bureau | Mumbai Zomato Vegetarian Food Controversy: Zomato એ શાકાહારી ( Vegetarian Food ) ગ્રાહકો માટે શરૂ કરેલી ડિલિવરી સેવા પર યુ-ટર્ન લીધો છે. Zomato એ કહ્યું છે કે તેના તમામ ડિલિવરી પાર્ટનર્સ લાલ ડ્રેસ પહેરવાનું ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, નવી સેવા હેઠળ, Zomatoએ શાકાહારી ગ્રાહકોને ભોજન પહોંચાડતા ડિલિવરી પાર્ટનર્સ માટે ગ્રીન ડ્રેસની શરૂઆત કરી હતી.… Continue reading Zomato Vegetarian Food Controversy: ઓર્ડર વેજ હોય કે નોન વેજ, હવે તમામ રાઇડર્સ લાલ કપડાં પહેરશે, શા માટે Zomatoએ વેજ ફ્લીટ પર પોતાનો નિર્ણય બદલ્યો?
