• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - red zone
Tag:

red zone

Share market crash Sensex ends 350pts down, Nifty below 21,800
શેર બજાર

Share market crash: શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 354 પોઈન્ટ તૂટ્યો, મંદીના માહોલમાં પણ આ શેરમાં જોવા મળી તેજી..

by kalpana Verat February 5, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Share market crash: કારોબારી સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર ( Share Market ) માટે ઘણો નિરાશાજનક સાબિત થયો છે. આજના કારોબારમાં દિવસભરની વધઘટ બાદ બજાર લાલ નિશાન ( Red zone ) માં બંધ થયું છે. જોકે સવારે બજાર શાનદાર ઉછાળા ખુલ્યું હતું. પરંતુ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે બપોર બાદ બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ ( Sensex ) 354 પોઈન્ટના ઘટાડા સાથે 71,731 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ( nifty )  82 પોઈન્ટના ઘટાડા સાથે 21,771 પોઈન્ટ પર બંધ થયો છે.

નિફ્ટી સ્મોલ કેપ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયું 

આજના કારોબારમાં ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે. પરંતુ બેન્કિંગ, આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્સિયલ સેક્ટર, ઈન્ફ્રા, એફએમસીજી સેક્ટરના શેર્સ ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડ કેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સ્મોલ કેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી, જેના કારણે નિફ્ટી સ્મોલ કેપ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયો હતો.

જોકે આજે શેરબજારમાં તીવ્ર ઘટાડા છતાં ફાર્મા શેરોમાં વધારાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં કોઈ ફેરફાર થયો નથી. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રેકોર્ડ રૂ. 382.67 લાખ કરોડ પર બંધ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 382.74 લાખ કરોડ હતું.  

આ સમાચાર પણ વાંચો : Fifa World Cup : ન્યુ જર્સીમાં યોજાશે 2026 FIFA વર્લ્ડ કપની ફાઇનલ, કુલ આટલા શહેરો કરશે ટુર્નામેન્ટની યજમાની…

ડોલર સામે રૂપિયો 8 પૈસા ઘટીને બંધ રહ્યો

આજે ડોલર સામે રૂપિયો 8 પૈસા ઘટીને બંધ રહ્યો હતો. આજે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જમાં, ડોલર સામે રૂપિયો 83.03 પર ખૂલ્યો હતો અને 83.00 થી 83.07 ની સાંકડી રેન્જમાં ટ્રેડ થયો હતો. ગ્રીનબેક સામે રૂપિયો આખરે 83.06 (કામચલાઉ) પર બંધ થયો, જે તેના અગાઉના બંધ કરતાં 8 પૈસા નીચો છે. શુક્રવારે ડોલર સામે રૂપિયો 82.98 પર સ્થિર બંધ રહ્યો હતો

આજના વધતા અને ઘટતા શેર

આજના ટ્રેડિંગમાં ટાટા મોટર્સ 6.33 ટકા, પાવર ગ્રીડ 3.79 ટકા, ટાટા સ્ટીલ 2.81 ટકા, સન ફાર્મા 2.75 ટકા, NTPC 2.24 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ભારતી એરટેલ 2.69 ટકા, બજાજ ફાઇનાન્સ 1.78 ટકા, બજાજ ફિનસર્વ 1.47 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

February 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

મોટા કડાકા સાથે બંધ થયું બજાર- સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં- મંદીમાં પણ આ કંપનીના શેરોએ રોકાણકારોને કર્યા માલામાલ

by Dr. Mayur Parikh September 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજાર(Indian stock market) આજે સપ્ટેમ્બરના પ્રથમ ટ્રેડિંગ દિવસે(trading day) મોટા કડાકા સાથે બંધ થયું છે. 

આજે ટ્રેડિંગ સેશનના (trading session) અંતે સેન્સેક્સ(Sensex) 770 પોઇન્ટ ઘટીને 58,766 પર અને નિફ્ટી(Nifty) 216 પોઈન્ટના ઘટાડા સાથે 17,542 પોઈન્ટ પર બંધ થયો છે.

મંદીમાં પણ ઓટો, રિયલ એસ્ટેટ(Auto, Real Estate) જેવા સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા. 

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારના(Global market) વલણ અને મંદીના ભણકારા વચ્ચે ગણેશ ચતુર્થીની(Ganesh Chaturthi) રજા બાદ આજે બજાર ખુલ્યા તો સેન્સેક્સ અને નિફ્ટી ધડામ થયા.

આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી- 160 માઈલની ઝડપે આવી રહ્યું છે વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું- આ દેશના લોકો માટે મોટો ખતરો

 

September 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

માર્કેટમાં બ્લેક મન્ડે! સપ્તાહના પહેલા જ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઇન્ટ તૂટયા..

by Dr. Mayur Parikh May 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વૈશ્વિક શેરબજાર(Share market)માં ઘટાડાનાં સંકેતોની અસર ભારતીય શેરબજાર પર પડી છે. 

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે ફરી ઘટાડા સાથે કારોબાર(Indian Share Market down)ની શરૂઆત કરી છે.

સેન્સેક્સ 632.73 પોઈન્ટ ના ઘટાડા સાથે 54,202.85 સ્તર પર અને નિફટી 174.75 પોઈન્ટના ઘટાડા સાથે 16,236.50 સ્તર પર કારોબાર કરી રહ્યું છે.

સેન્સેક્સ અને નિફ્ટી દોઢ ટકાના ઘટાડા સાથે ખુલ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : પ્રવાસીઓની ભીડથી તોબા: સેન્ટ્રલ રેલવેએ આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટનું ભાડું 50 રૂપિયા કરી નાખ્યું.. જાણો વિગતે.

May 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

શેરમાર્કેટમાં બ્લેક મન્ડે, પ્રારંભિક તેજી બાદ કારોબાર લાલ નિશાનમાં, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઇન્ટ ગગડ્યા..

by Dr. Mayur Parikh March 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી પર બ્રેક લાગી છે.

બજારમાં પ્રારંભિક તેજી બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં આવી ગયા છે. 

હાલ સેન્સેક્સ 468.29 અંક ઘટીને 57,395.64 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફટી પણ 130.10 અંક ઘટીને 17,156.95 પર ટ્રેડ કરી રહ્યો છે

જોકે, સત્રની શરૂઆત પહેલા એવા સંકેતો મળ્યા હતા કે આજે પણ બજારમાં તેજી જોવા મળી શકે છે.

આ અગાઉ ગુરુવારે સેન્સેક્સ 1,039 પોઈન્ટ અથવા 1.86% વધીને 56,816 પર બંધ થયો હતો.  

આ સમાચાર પણ વાંચો : PM મોદીની મહેનત રંગ લાવી. અમેરિકા બાદ આ દેશે ભારતને પરત કરી 29 મૂલ્યવાન કલાકૃતિઓ, વડાપ્રધાન મોદીએ કર્યું નિરીક્ષણ.. જુઓ તસવીરો જાણો વિગતે

March 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક