News Continuous Bureau | Mumbai Xiaomiએ ભારતમાં Redmi Note 12 સિરીઝ લોન્ચ કરી છે. Redmi Note 12 સીરીઝ હેઠળ ત્રણ ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં Redmi Note 12, Redmi Note 12 pro, Redmi Note 12 pro plus સામેલ છે. આ ત્રણેય ફોનનું લોન્ચિંગ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં થયું હતું. Redmi Note 12 ની શરૂઆતની કિંમત… Continue reading Redmi Note 12 Series: ભારતમાં 200 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ, જાણો ત્રણેય ફોનના તમામ ફીચર્સ
