News Continuous Bureau | Mumbai Instagram Auto Scroll Feature :ભારતમાં TikTok પર પ્રતિબંધ મૂકાયા પછી Instagram Reels નો પ્રભાવ વધ્યો છે, પરંતુ હવે Instagram માં નવા ‘ઓટો સ્ક્રોલ’ ફીચરની અટકળો ચાલી રહી છે. જો આ ફીચર વાસ્તવિકતા બનશે, તો તે યુઝર્સના રીલ્સ જોવાની લતને વધુ પ્રોત્સાહન આપી શકે છે, જેનાથી સ્ક્રીન ટાઈમ વધશે અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર… Continue reading Instagram Auto Scroll Feature : ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ હવે પોતાની મેળે સ્ક્રોલ થશે! શું ખરેખર આવી રહ્યું છે આ નવું ફીચર?
