ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 22 ડિસેમ્બર 2020 કોલેજ ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર છે. હવે એડમિશન રદ્દ કરશો તો આખી ફી પરત કરવામાં આવશે. જો હવે વિદ્યાર્થીઓ એ અંડરગ્રેજ્યુએટ અથવા અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએશન) અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યા પછી રદ કરવા માંગતા હોય, તો પ્રવેશ સમયે તેઓએ ચૂકવેલી આખી ફી પરત કરવામાં આવશે.… Continue reading કોલેજ પ્રવેશ રદ કરવાના કિસ્સામાં, સંપૂર્ણ ફી પરત કરવામાં આવશે… યુજીસીએ કોલેજોને આપી આ ગંભીર ચેતવણી…
