ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 31 જાન્યુઆરી 2022 સોમવાર ટેલિવિઝનના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની 15મી સિઝન રવિવારે પૂરી થઈ. આ સાથે બિગ બોસ 15ના વિજેતાના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેજસ્વી પ્રકાશ, જે સિઝનની સૌથી વધુ નખરાં કરનાર સભ્ય હતી, તેણે બિગ બોસ 15 ની ટ્રોફી જીતી છે. બિગ બોસ 15 ટ્રોફી જીતવાની સાથે… Continue reading બોલિવૂડના મોસ્ટ એલિજિબલ બેચલર સલમાન ખાન નથી સિંગલ, અભિનેતા એ નેશનલ ટીવી પર પોતાના રિલેશનશિપ સ્ટેટસ નો કર્યો ખુલાસો; જાણો વિગત
