News Continuous Bureau | Mumbai Salman Khan: મુંબઈમાં ફરી એકવાર ૯૦ના દાયકા જેવો અંડરવર્લ્ડનો ખોફ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગ અને રણવીર સિંહને મળેલી ધમકી બાદ હવે સુપરસ્ટાર સલમાન ખાનના એક નજીકના સંબંધીને નિશાન બનાવવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સે ઈમેલ દ્વારા કરોડો રૂપિયાની માંગણી કરી છે અને પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો… Continue reading Salman Khan: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાને હવે સલમાન ખાનના સંબંધી! કરોડોની ખંડણી માંગતા મુંબઈ પોલીસ એક્શનમાં, જાણો કોને મળી ધમકી?
