News Continuous Bureau | Mumbai ભારતના પાડોશી દેશ નેપાળમાં(Nepal) ભૂસ્ખલનને(Landslide) કારણે મોટી દુર્ઘટના થઈ છે. પશ્ચિમ નેપાળમાં અચ્છમ જિલ્લાના(Achham district) વિવિધ ભાગોમાં ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. આ સિવાય 10 લોકો ગુમ છે અને 10ને બચાવી લેવામાં આવ્યા છે. દરમિયાન નેપાળના ગૃહમંત્રીએ(Home Minister of Nepal) રાહત અને બચાવ કામગીરી(Relief and rescue operations) માટે હેલિકોપ્ટરનો(helicopter) ઉપયોગ… Continue reading નેપાળમાં મેઘ કહેર- ભારે વરસાદના લીધે ભૂસ્ખલન- આટલા લોકોના નિપજ્યા મોત- 10 હજુ પણ ગુમ
