News Continuous Bureau | Mumbai Kinnar Blessings ભારતીય સંસ્કૃતિમાં કિન્નરોના આશીર્વાદને અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે શુભ પ્રસંગોએ કિન્નરોને દાન-દક્ષિણા આપીએ છીએ, પરંતુ જો કોઈ કિન્નર સામે ચાલીને તમને ૧ રૂપિયાનો સિક્કો આપે, તો તે સાક્ષાત્ લક્ષ્મીના આશીર્વાદ સમાન ગણાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ સિક્કો ભાગ્ય ચમકાવવાની અને આર્થિક તંગી દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.… Continue reading Kinnar Blessings: કિન્નર પાસેથી મળેલો ૧ રૂપિયાનો સિક્કો બદલી શકે છે તમારું નસીબ! જાણો તેનું ધાર્મિક મહત્વ અને તેને રાખવાની સાચી રીત
