News Continuous Bureau | Mumbai Mumbai Cyber Fraud: મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સાયબર ગુનેગારોએ એક વ્યક્તિને પોતાની જાળમાં ફસાવીને તેના બેંક ખાતામાંથી ₹૪૦.૮૬ લાખની માતબર રકમ સેરવી લીધી છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) ના નામે કરવામાં આવેલી આ છેતરપિંડીમાં ઠગોએ પીડિતને ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાએ ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર જોખમો સામે લાલ બત્તી ધરી… Continue reading Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
