News Continuous Bureau | Mumbai Glowing Skin Secrets: આપણે ઘણીવાર ચહેરાની સુંદરતા નિખારવા માટે તો ઘણું બધું કરીએ છીએ, પરંતુ શરીરની ત્વચાની સંભાળ લેવાનું ભૂલી જઈએ છીએ. પ્રદૂષણ, તડકો અને ડેડ સ્કીન સેલ્સને કારણે શરીરની ત્વચા બેજાન અને ખરબચડી થવા લાગે છે. આવી સ્થિતિમાં કોફી બોડી સ્ક્રબ એક જાદુઈ ઘરેલુ નુસખાની જેમ કામ કરે છે. કોફી ત્વચાને કુદરતી રીતે… Continue reading Glowing Skin Secrets: પાર્લર જેવો ગ્લો હવે ઘરે બેઠાં! ચમકતી ત્વચા માટે વરદાન છે આ 5 ‘કોફી બોડી સ્ક્રબ’, ટેનિંગ મિનિટોમાં થશે દૂર
