News Continuous Bureau | Mumbai Don 3: ડોન 3 માં શાહરુખ ખાન ની જગ્યા એ રણવીર સિંહ ને લેવામાં આવ્યો છે. ડોન ની ફ્રેન્ચાઇઝી માં અત્યારસુધી શાહરુખ ખાન જોવા મળ્યો હતો. હવે શાહરુખ ની જગ્યા એ રણવીર સિંહ ને લેતા શાહરુખ ના ફેન્સ નારાજ થયા હતા. હવે આ ફિલ્મ માં શાહરુખ ખાન ની જગ્યા એ રણવીર સિંહ ને લેવાનું… Continue reading Don 3: ડોન 3 માં શાહરુખ ખાન ની જગ્યા એ રણવીર સિંહ ને લેવાનું કારણ આવ્યું સામે, ફરહાન ખાને જણાવી હકીકત
