News Continuous Bureau | Mumbai અમિતાભ બચ્ચનની(Amitabh Bachchan) નાતિન નવ્યા નવેલી નંદા(Navya Naveli Nanda) બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં(Bollywood industry) સક્રિય નહીં હોય. પરંતુ તે પોતાના કામ અને નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. હવે નવ્યાએ તાજેતરમાં જ સેક્સ્યુઅલ અને રિપ્રોડક્ટિવ હેલ્થ (Sexual and Reproductive Health) વિશે વાત કરી હતી. નવ્યા કહે છે કે હજુ પણ આપણા દેશમાં મહિલાઓને યોગ્ય સ્વાસ્થ્ય… Continue reading નાતિન નવ્યાએ અમિતાભ બચ્ચન સામે કરી પીરિયડ્સ વિશે વાત-સ્ત્રી ના સ્વાસ્થ્ય ને લઇ ને કહી આ વાત
