News Continuous Bureau | Mumbai Tiger On Wall : ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) પીલીભીતમાં ( Pilibhit ) મોડી રાત્રે એક વાઘ જંગલમાંથી બહાર આવ્યો અને રહેણાંક વિસ્તારમાં ( residential area ) ઘુસી આવ્યો. જ્યારે લોકોએ તેની સામે જોયું તો તેઓ ચોંકી ગયા. હાલ વાઘનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ( Viral video ) થઈ રહ્યો છે. જેમાં… Continue reading Tiger On Wall : ટાઈગર ઈઝ હીયર.. દીવાલ પર માર્યા આંટા-ફેરા, ફરમાવ્યો આરામ, નજારો જોવા ઉમટી લોકોની ભીડ..
