News Continuous Bureau | Mumbai રિઝર્વ બેંકે આજે નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રથમ ક્રેડિટ પોલિસી જારી કરી છે આરબીઆઈ તરફથી રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સિવાય રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર તથા કેશ રિઝર્વ રેશિયો પણ 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપી વૃદ્ધિ… Continue reading નાણાકીય વર્ષ 2022-23ની જારી પ્રથમ ક્રેડિટ પોલિસી જાહેર. રિઝર્વ બેંકે રેપો રેટને યથાવત રાખ્યો; જીડીપી દર ઘટાડીને આટલા ટકા કર્યો..
