News Continuous Bureau | Mumbai Rice Face Pack Benefits ખરાબ ખાનપાન અને વધતા પ્રદૂષણને કારણે ચહેરાની કુદરતી ચમક ઓછી થઈ જાય છે. ચોખાનો ફેસ પેક ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને ડાર્ક સ્પોટ્સને હળવા બનાવે છે. ચોખામાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચાને કસાયેલી અને જુવાન રાખવામાં મદદ કરે છે. જો તમે અઠવાડિયામાં બે વાર આ પેકનો ઉપયોગ કરો છો, તો… Continue reading Rice Face Pack Benefits: મોંઘા ફેશિયલ અને કેમિકલ પ્રોડક્ટ્સ ભૂલી જશો! ચહેરાના જિદ્દી ડાઘ દૂર કરવા માટે અજમાવો ‘ચોખાનો લોટ’, જાણો વાપરવાની સાચી રીત
