News Continuous Bureau | Mumbai Indian Businessmen : ભારત ( India ) અને કેનેડા ( Canada ) વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ( diplomatic relations ) તણાવ વધી રહ્યો છે. ખાલિસ્તાનના ( Khalistan ) મુદ્દે શરૂ થયેલા વિવાદની અસર હવે બંને દેશોના સંબંધો પર પડી રહી છે. કેનેડા અને ભારત વચ્ચે આજે ભલે તણાવ વધી રહ્યો હોય, પરંતુ બંને એક સમયે… Continue reading Indian Businessmen: આ ભારતીય ઉદ્યોગપતિઓના ખભા પર ટકેલી છે કેનેડાની અર્થવ્યવસ્થા, જો આપ્યો ઝાટકો તો પડી ભાંગશે ટ્રુડો
