News Continuous Bureau | Mumbai Vikas sethi: વિકાસ સેઠી એ 48 વર્ષ ની ઉંમર દુનિયા ને અલવિદા કહી દીધું છે. વિકાસ ના નિધન થી તેનો પરિવાર શોક માં છે. વિકાસ સેઠીના નિધન ના સમાચાર થી ટીવી ઇન્ડસ્ટ્રી શોક માં છે. વિકાસ ના પાર્થિવ દેહ ને નાસિક થી મુંબઈ લાવવામાં આવ્યો છે. તેવામાં વિકાસ ના નજીક ના મિત્ર કબીર સદાનંદે… Continue reading Vikas sethi: મુંબઈ પહોંચ્યો વિકાસ સેઠી નો પાર્થિવ દેહ, મિત્ર એ જણાવ્યું કેવી રીતે થયું અભિનેતા નું નિધન
