ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 01 ડિસેમ્બર 2021 બુધવાર ટીવીની સુપરહિટ ફ્રેન્ચાઈઝી ‘નાગીન’ ની આગામી સીઝન શરૂ થઈ રહી છે. થોડા અઠવાડિયા પહેલા જ એકતા કપૂરે નેશનલ ટીવી પર જાહેરાત કરી હતી કે તે આવતા વર્ષે ‘નાગિન 6’ લોન્ચ કરવા જઈ રહી છે. આ સાથે એકતા કપૂરે આ સિઝનની હિરોઈનોના નામનો સંકેત પણ આપ્યો હતો.ત્યારથી, ‘નાગિન… Continue reading ‘નાગિન 6 માં આ અભિનેત્રીઓ ની થઇ એન્ટ્રી, નાગરાણી બની દુશ્મનોને કરશે ખતમ; જાણો વિગત
