News Continuous Bureau | Mumbai Rinke khanna દરરોજ હજારો લોકો કલાકાર બનવાના સપના સાથે મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કરે છે. આમાંથી કેટલાક ના સપના સાકાર થાય છે. જ્યારે કેટલાક અધૂરા સપના સાથે ઇન્ડસ્ટ્રી છોડી દે છે. રિંકી ખન્ના પણ આ થોડા સ્ટાર્સ માંથી એક છે. રિંકી રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની દીકરી છે, જેણે 1999માં ‘પ્યાર મેં… Continue reading Rinke khanna બોલીવૂડમાં કમાલ ના કરી શકી રાજેશ ખન્નાની નાની દીકરી રિંકી ખન્ના,જાણો અભિનત્રી કેવું જીવી રહી છે જીવન
