News Continuous Bureau | Mumbai રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની દીકરી અને ટિ્વંકલ ખન્નાની બહેન રિંકી ખન્નાને (Rnki Khanna)ફેન્સે ઘણી ઓછી ફિલ્મોમાં જાેઈ હતી. ફિલ્મોમાં સફળતા ન મળતા રિંકીએ બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. હવે રિંકી લાઈમલાઈટથી હંમેશાં દૂર થઈ ગઈ છે. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી રિંકી ખન્નાએ ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’ ફિલ્મથી… Continue reading લાઈમલાઈટથી દૂર ફિલ્મી દુનિયાને અલવિદા કહી અહીં પોતાની જિંદગી જીવી રહી છે રાજેશ ખન્નાની નાની દીકરી રિંકી
