News Continuous Bureau | Mumbai Ranveer Singh: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ મુશ્કેલીમાં મુકાયા છે. રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’ સાથે જોડાયેલા એક વિવાદમાં રણવીર વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો. હવે રણવીર સિંહે આ કેસને રદ કરાવવા માટે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. રણવીર પર એક ઈવેન્ટ દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.ગયા વર્ષના અંતમાં… Continue reading Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
