ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 17 માર્ચ 2021 દંગલ ગર્લ ગીતા અને બબીતા ફોગટ ની માસીયાઈ બહેને આત્મહત્યા કરી દીધી છે. વાત એમ છે કે સોમવારે રિતિકા, મહાવીર ફોગટ પાસે કુસ્તી ની ટ્રેનિંગ લઇ રહી હતી. તે ઘણું સારું કુસ્તી રમતી હોવાને કારણે રાજ્ય સ્તરીય જુનિયર મહિલા પ્રતિયોગિતામાં ભાગ લેવા પહોંચી હતી. અહીં તે ફાઇનલ મેચ… Continue reading બાપ રે!! આવું ગાંડપણ. બબીતા ફોગટ ની માસિયાઈ બહેને કુસ્તી ફાઇનલ હારતા આત્મહત્યા કરી.
