News Continuous Bureau | Mumbai Aishwarya rai and Sushmita sen: ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેનની ગણતરી બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં થાય છે. આ બંનેએ વર્ષ 1994માં ‘મિસ ઈન્ડિયા’ સ્પર્ધા માં એકસાથે ભાગ લીધો હતો.તે દિવસોમાં, એવી અફવા ફેલાઈ હતી કે ઐશ્વર્યા અને સુષ્મિતાએ ‘મિસ ઈન્ડિયા’ સ્પર્ધા દરમિયાન એકબીજા સાથે વાત કરી ન હતી.બંને વચ્ચે કોઈ વાત ને લઈને અણબનાવ હતો.… Continue reading Aishwarya rai and Sushmita sen: શું ઐશ્વર્યા રાય અને સુષ્મિતા વચ્ચે નહોતી કોઈ દુશ્મનાવટ? અભિનેત્રી માનિની ડે એ જણાવી હકીકત
