News Continuous Bureau | Mumbai Mumbai crime news : મુંબઈમાં કુર્લા પોલીસે એક 50 વર્ષીય ઓટો ડ્રાઈવરની ધરપકડ કરી છે. જે કથિત રૂપે 66.85 લાખ રૂપિયાની મુસાફરની બેગ લઈને ભાગી ગયો હતો. Mumbai crime news રિક્ષા ચાલક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ફરાર થઈ ગયો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ફરિયાદીએ 11 મેના રોજ એફઆઈઆર નોંધવા માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસના… Continue reading Mumbai crime news : કુર્લા પોલીસની સરાહનીય કામગીરી, માત્ર 24 કલાકમાં અધધ 65.85 લાખની લૂંટ કરનાર ઓટો રિક્ષા ચાલકની કરી ધરપકડ..
