News Continuous Bureau | Mumbai Donald Trump અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાંથી એક આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ગર્ભવતી મહિલાઓને ટાઇલનોલ (પેરાસિટામોલ) લેવાની સખત મનાઈ ફરમાવી છે. તેમણે દાવો કર્યો કે આ દવા ઓટિઝમનું કારણ બની શકે છે. ટ્રમ્પે કહ્યું, “ટાઇલનોલ ન લો. બાળકના જન્મ પછી પણ ન આપો.” હવે મેડિકલ એક્સપર્ટ આ નિવેદનને અવ્યવહારુ… Continue reading Donald Trump: રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદનોએ વધારી આરોગ્ય નિષ્ણાતો ની ચિંતા, તથ્યો અને દાવાઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થયો.
