News Continuous Bureau | Mumbai War Of Future: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોબોટ ડોગ અને ડ્રોન વચ્ચે લડાઈ થતી જોવા મળે છે. જેને લોકો “ભવિષ્યનું યુદ્ધ” કહી રહ્યા છે. વીડિયોમાં, એક રોબોટ ડોગ અને ડ્રોન એકબીજા પર મશીન ગન વડે કરીને એકબીજા પર હુમલો કરતા જોઈ શકાય છે. આ વીડિયો જોયા પછી… Continue reading War Of Future: વોર ઓફ ફ્યુચર, રોબોટ ડોગ અને ડ્રોન વચ્ચે થઈ જોરદાર લડાઈ; જુઓ વાયરલ વિડીયો
