News Continuous Bureau | Mumbai Rohan Bopanna : 1980 માં આ દિવસે જન્મેલા, રોહન બોપન્ના એક ભારતીય વ્યાવસાયિક ટેનિસ ખેલાડી છે. જે ડબલ્સમાં નિષ્ણાત છે. મેથ્યુ એબડેન સાથે 2024 ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાનો પહેલો મુખ્ય ડબલ્સ ટાઇટલ જીત્યા બાદ તેણે વિશ્વ નંબર 1 રેન્કિંગ મેળવ્યું. 43 વર્ષની ઉંમરે પ્રથમ વખત નંબર 1 બનનાર સૌથી વૃદ્ધ ખેલાડી બન્યો. બોપન્ના 2002 થી… Continue reading Rohan Bopanna : 4 માર્ચ 1980 ના જન્મેલા રોહન બોપન્ના એક ભારતીય વ્યાવસાયિક ટેનિસ ખેલાડી છે.
Tag: Rohan Bopanna
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં નિષ્ફળતા બાદ આ ખેલાડી એ રાષ્ટ્રીય ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી..
News Continuous Bureau | Mumbai Paris Olympics 2024: 44 વર્ષીય રોહન બોપન્ના (Rohan Bopanna ) એ રાષ્ટ્રીય ટેનિસમાંથી નિવૃત્તિ ( Retirement )ની જાહેરાત કરી છે. પેરિસ ઓલિમ્પિક 2024માં, બોપન્ના અને એન શ્રીરામ બાલાજીની ટીમને પુરુષ ડબલ્સ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં 7-5, 6-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે રોહન બોપન્નાએ પુષ્ટિ કરી છે કે આ તેની કારકિર્દીની છેલ્લી મેચ હતી. … Continue reading Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં નિષ્ફળતા બાદ આ ખેલાડી એ રાષ્ટ્રીય ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી..
Rohan Bopanna: પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયન ઓપન જીતવા બદલ રોહન બોપન્નાને અભિનંદન આપ્યા
News Continuous Bureau | Mumbai Rohan Bopanna: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ( Narendra Modi ) આજે ઓસ્ટ્રેલિયન ઓપન ( Australian Open ) જીતવા બદલ ટેનિસ ખેલાડી ( Tennis player ) રોહન બોપન્નાને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યુઃ Time and again, the phenomenally talented @rohanbopanna shows age is no bar! Congratulations to him on his historic Australian Open… Continue reading Rohan Bopanna: પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયન ઓપન જીતવા બદલ રોહન બોપન્નાને અભિનંદન આપ્યા
Australian Open: 44 વર્ષના આ ભારતીય ખેલાડીએ ઈતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો; બન્યો મેન્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર-1..
News Continuous Bureau | Mumbai Australian Open : ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ ઈતિહાસ રચી દીધો છે. રોહન બોપન્ના અને મેટ એબ્ડેન ઓસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે. 44 વર્ષીય રોહન બોપન્ના અને મેટ એબ્ડેને ક્વાર્ટર ફાઈનલ મેચ 6-4, 7-6 (7-5)થી જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. નંબર 1નું સ્થાન મેળવ્યું ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોહન અને એબ્ડેનની જોડીએ છઠ્ઠી… Continue reading Australian Open: 44 વર્ષના આ ભારતીય ખેલાડીએ ઈતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો; બન્યો મેન્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર-1..
Asian Games: 43 વર્ષના રોહન બોપન્નાએ મિક્સ ડબલ્સમાં ભારતે રચ્યો ઇતિહાસ.. ટેનિસમાં અપાવ્યો ગોલ્ડ.. જાણો કેવી રહી આ રસપ્રદ મેચ.. વાંચો વિગતે અહીં..
News Continuous Bureau | Mumbai Asian Games: એશિયન ગેમ્સ 2023 (Asia Games 2023) માં ભારત (India) માટે આજનો દિવસ ખાસ રહ્યો છે, આજે ભારતના હિસ્સે વધુ એક ગૉલ્ડ ( Gold Medal ) આવ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતે આજે પોતાનો 9મો ગૉલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સના સાતમા દિવસે રોહન બોપન્ના ( Rohan Bopanna ) અને રૂતુજા ભોસલે ( Rutuja… Continue reading Asian Games: 43 વર્ષના રોહન બોપન્નાએ મિક્સ ડબલ્સમાં ભારતે રચ્યો ઇતિહાસ.. ટેનિસમાં અપાવ્યો ગોલ્ડ.. જાણો કેવી રહી આ રસપ્રદ મેચ.. વાંચો વિગતે અહીં..
