ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,17 જાન્યુઆરી 2022 સોમવાર અભિનેત્રી સુષ્મિતા સેન આજકાલ તેના બ્રેકઅપના સમાચારને કારણે ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં તેનું રોહમન શૉલ સાથે બ્રેકઅપ થયું હતું. તેમના અચાનક બ્રેકઅપથી સોશિયલ મીડિયા પર પણ ખળભળાટ મચી ગયો હતો.તે જ સમયે, હવે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને મોડલ રોહમન શૉલે આ બ્રેકઅપ પર તેની પ્રતિક્રિયા આપી છે.… Continue reading સુષ્મિતા સેન સાથે બ્રેકઅપ બાદ એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલે વ્યક્ત કરી લાગણી, આપી આવી પ્રતિક્રિયા; જાણો વિગત
